Exam Special

Saturday, March 31, 2012

સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભમાં આતંકવાદ







સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભમાં આતંકવાદ
By-Jay Bhojak
મિત્રો, આતંકવાદને ઓસામાવાદતરીકે ઓળખી શકાય તેવો ટેરર ઉત્પન્ન કરનારનું પણ આખરેપતન થયું. પણ આ આતંકવાદને સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભમાં પ્રશ્નરૂપે કે નિબંધલેખનમાં સામેલ કરી શકાય તેવી માહિતી સ્વરૂપે જાણીએ.

આતંકવાદ:અર્થ: આતંક = ભય -વાદ= વિચાર અથવા સિદ્ધાંત એટલે કે હિંસા દ્વારા ભય અથવા ડર દ્વારા ઉત્પન્ન કરવાની વિચારધારા.

સામાન્ય વ્યાખ્યા:આતંકવાદ એટલે એવો રસ્તો કે ઉપાય જેમાં એક સંગઠિતસમૂહ અથવા જૂથ પોતાના નિશ્વિત હેતુઓની પ્રાપ્તિ માટે હિંસાનો યોજનાબદ્ધઉપયોગ કરે છે.

ભારત સરકારના સંદર્ભમાં વ્યાખ્યા:સરકાર અથવા સામાન્ય જનતાને આતંકીતકરવી, વિભિન્ન વર્ગોમાં વૈમનસ્ય વધારવું તથા કાયદો વ્યવસ્થાનો ભંગ કરવાનાહેતુથી બોમ્બવિસ્ફોટ કરવો, ભયાનક શસ્ત્રનો પ્રયોગ કરવો, જાહેર સંપત્તિનેનષ્ટ કરવી તથા આવશ્યક સેવાઓમાં ભંગાણ પાડવા જેવા નકારાત્મક કાર્યો નેઆતંકવાદી કૃત્ય કહેવામાં આવે છે.

આતંકવાદની વિશેષતાઓ:  આતંકવાદમાં નીચેનાનો સમાવેશ થાય.
૧. રાજ્ય તથા સમાજવિરોધી કૃત્ય છે.
૨. સમાજ અમાન્ય અને ગેરકાયદે કૃત્ય
૩. આમાં હિંસાનોપ્રયોગ એવી રીતે કરાય છે કે આતંકવાદી ઘટનાનો વધુને વધુ પ્રચારપ્રસાર થાય.લોકોનું, વિશ્વનું તે તરફ ધ્યાન ખેંચાય.
૪. હિંસા તથા હિંસાની ધમકીઓ
૫.જનસામાન્યમાં હતાશા, લાચારી અને ભયનું વાતાવરણ ઉત્પન્ન કરવામાં આવે છે.

આતંકવાદના કારણો:
આજે સમગ્ર વિશ્વ આતંકવાદની આગમાં સળગી રહ્યું છેત્યારે ભારત જેવો વિશાળ લોકશાહી દેશ છેલ્લા બે દશકાથી વધુ સમયથી આ સમસ્યાથીગ્રસ્ત અને ત્રસ્ત છે. સાથે સાથે વિશ્વનો સૌથી લોકશાહી દેશ યુ.એસ.એ. પણઆતંકવાદનો સૌથી કડવો આસ્વાદ માણી ચૂકયો છે અને તેના બદલામાં જ તેણેઆતંકવાદના સૌથી મોટા આકાને તાજેતરમાં ઢાળી દીધો છે. આતંકવાદના કારણોવિસ્તાર અને પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે. મુખ્ય કારણો નીચે મુજબ ગણી શકાય.
૧. કોઇ પણ ક્ષેત્ર/ વિસ્તારમાં ઓળખ (identity crisis)ની સમસ્યા. દા.ત. રશિયામાં ચેચેન્યાનું સ્વરૂપ
૨. નબળી સામાજિક આર્થિક પરિસ્થિતિ. ઉ.દા. નેપાળમાં માઓવાદી.
૩. રાજકીયકારણો કોઇ રાષ્ટ્ર કે વિસ્તારમાં કોઇ ચોક્કસ સમુદાય ને રાજ્ય સત્તામાંપૂર્ણ પ્રતિનિધિત્વ ન મળવા કે તેના અધિકારોનું હનન કરવું જેમ કેશ્રીલંકામાં તામિલોના હિતો માટે લડેલ LTTE સમુદાય.
૪. ધાર્મિક ભાવનાઓ/ ધર્મઝનૂનના કારણે આતંકવાદ, પોતાના ધર્મપ્રત્યે અસુરક્ષા/ અસલામતીની લાગણી.
દા.ત. જમ્મુ-કાશ્મીરનો આતંકવાદ. આ પ્રકારના આતંકવાદમાં ધાર્મિક પરિબળ રાષ્ટ્રભાવના તરીકે ઉપસતું હોય છે.

આતંકવાદના પ્રકાર:
(A) ૧. રાજકીય આતંકવાદ, ૨. સાઇબર આતંકવાદ, ૩. જૈવ આતંકવાદ, ૪. ધાર્મિક આતંકવાદ (સ્વાત ઘાટી)
(B) ૧. સીમા પારનો આતંકવાદ પડોશી દેશમાં આતંકવાદના માધ્યમથી દેશમાંઅસ્થિરતા (પાકિસ્તાન), ૨. વિચારધારાત્મક આતંકવાદ ધર્મના આધાર વગર કોઇવિચારધારાથી પ્રેરિત થવું. દા.ત. માઓવાદ , નકસલવાદ, ૩. આંતરરાષ્ટ્રીય આતંકવાદ
દા.ત. અલ કાયદા વગેરે દ્વારા ચલાવાતો આતંકવાદ

દુનિયાના મહત્વપૂર્ણ આતંકવાદી સંગઠનો:
૧. ULFA - United Liberation Force of Aassam- બોડો - LTTE
૨. અલકાયદા
૩. હમાસ- હજિબ્બુલ્લાહ (લેબેનોન)
૪. આઇરીશ રીપબ્લિકન આર્મી (આર્યલેન્ડ)
૫. જૈશ-એ-મોહમ્મદ (પાકિસ્તાન)

આતંકવાદ રોકવાના ઉપાય :
(A) ટૂંકાગાળાના/ તાત્કાલિક ઉપાય: સર્વપ્રથમ આતંકવાદી સંગઠનો પર સુરક્ષાબળોના માધ્યમથી ત્વરિત કાર્યવાહી કરવી જોઇએ.
(B) લાંબાગાળાના/ દીર્ઘકાલિક ઉપાયો .




(સ્પાર્કપ્લગ: કેળવણી એટલે બહારના કપરા પડકારોને ભીતરના થડકાટ વગર સામનો કરવાની વ્યક્તિત્વ ઘડતરની પ્રક્રિયા.)

ભારતમાં લૈંગિક અસમાનતા


ભારતમાં….
- લૈંગિક અસમાનતા (જાતીય અસમાનતા)
-
રાષ્ટ્રીય હરિત અધિકારિતા (National Green Authority)
-
સાક્ષર ભારત મિશન વિશે (શબ્દસીમા) ટૂંકનોંધ લખો.

ભારતમાં લૈંગિક અસમાનતા
અસમાનતા: કોઇ પણ સમાજમાં લીંગના આધારે (પુરુષ-સ્ત્રીઓ વચ્ચે) ભેદભાવ રાખવામાં આવે તેને લૈંગિક કે જાતીય અસમાનતા/ભેદભાવ કહે છે. આનો આધાર જૈવિક નહીં પણ સામાજિક તથા સાંસ્કૃતિક હોય છે. અહીં બે શબ્દો વચ્ચેનો ભેદ સમજવા જરૂરી છે.

- સેક્સ: આ શબ્દ પુરુષ અને સ્ત્રી વચ્ચેના જૈવિક તફાવત તરફ નિર્દેશ કરે છે. એટલે કે પુરુષ અને સ્ત્રીની વચ્ચે જે જૈવિક તફાવત છે તે પ્રાકૃતિક છે. એટલે કે આ આધારે તફાવત લૈંગિક અસમાનતા નથી.

- જેન્ડર: આ શબ્દનો અર્થ પુરુષ-સ્ત્રીની વચ્ચે સામાજિક-સાંસ્કૃતિક આધારો પર કરાયેલા ભેદભાવથી છે, એટલે કે સમાજમાં પ્રવર્તમાન સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યો, વિચારધારાઓ જેના કારણે મહિલાઓને ભૌતિક અને વૈચારિક રીતે પુરુષોની સરખામણીમાં ઉતરતી સમજવામાં આવે છે અથવા તેમાં ભેદભાવ કરાય છે.
              આ કૃત્રિમ અથવા લદાયેલી અસમાનતા જ લૈંગિક અથવા જાતીય અસમાનતા કહેવાય છે. આ અસમાનતા સમાજમાં કેટલાય સ્વરૂપે જોવા મળે છે. આવી અસમાનતાઓ સામાજિક સમસ્યા પેદા કરે છે. જેમ કે દહેજપ્રથા, પરદાપ્રથા, નારી અત્યાચાર, યૌન શોષણ, ભ્રૂણ હત્યા, કન્યા નિરક્ષતા વગેરે.

બંધારણની દ્રષ્ટિએ: ભારતમાં લૈંગિક અસમાનતાને દૂર કરવા અને લૈંગિક સમાનતા સ્થાપવા બંધારણમાં અનેક જોગવાઇઓ કરાઇ છે. જેમ કે અનુચ્છેદ ૧૪,૧૫, ૩૯, ૪૨, ૫૧ (૫) વગેરે. આની સાથે સાથે સરકારોએ એવા અનેક પગલાંભયાઁ છે જેથી લૈંગિક અસમાનતા નાબૂદ કરી મહિલા સશક્તિકરણને સુનિશ્વિત કરી શકાય. જેમ કે શિક્ષણમાં પંચાયતી, રાજની સંસ્થાઓ, કન્યાકેળવણી, નારી મફત શિક્ષણ યોજનાઓ વગેરે. આ ક્રમમાં સરકારે સંસદમાં પુન: મહિલા અનામત વગેરે પણ મૂકેલ છે.

રાષ્ટ્રીય હરિત અધિકારિતા (National Green Authority)
કેન્દ્ર સરકારે પર્યાવરણ સંરક્ષણની દિશામાં કાર્ય કરવા લોકસભામાં માર્ચ-૨૦૧૦માં એક વિધેયક રજુ કર્યું જેના દ્વારા રાષ્ટ્રીય હરિત અધિકારિતા (NGA)નું નિર્માણ/ રચના થઇ શકે. આ ઓથોરિટી કેન્દ્ર તથા રાજ્ય સરકારો પર પર્યાવરણ કાનૂનોના અમલ પર ભાર મૂકશે અને જો પર્યાવરણ કાયદાઓનો ભંગ થાય તો કોઇ પણ વ્યક્તિ તેનાથી થતી ક્ષતિ માટે વળતરનો દાવો કરી શકે. આ પ્રકારની ઓથોરિટી ઘડવાવાળો ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. આ સૂચિત Authorityમાં વધુમાં વધુ ૨૦ ન્યાયિક તથા ૨૦ પર્યાવરણ વિશેષજ્ઞ સભ્યો હશે.




સાક્ષર ભારત મિશન
 સામાન્ય રીતે વાંચવા લખવાની ન્યુનતમ આવડત એટલે જ સાક્ષરતા કહેવાય છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના અનુસાર કોઇપણ ભાષામાં એક સામાન્ય સંદેશને સમજીને વાંચવા અને લખવાની ક્ષમતા ધરાવનાર કોઇ પણ વ્યક્તિને સાક્ષર ગણવામાં આવે છે.

સાક્ષરતા અભિયાન
દેશમાં સાક્ષરતાની સ્થિતિમાં સુધાર માટે પ્રધાનમંત્રી ડૉ.. મનમોહનસિંઘે સાક્ષર ભારત મિશનની શરૂઆત ૮ ડિસેમ્બર, ૨૦૦૯થી કરી છે. આ ભારત સાક્ષર મિશન કેન્દ્ર તથા રાજ્યોની ભાગીદારીથી સ્થાનિક સ્તરે તેનું અમલીકરણ પંચાયતી રાજ સંસ્થાઓના માધ્યમથી કરે છે.
સાક્ષરતા મિશનનું લક્ષ્ય: સાક્ષરતા દરને ૬૪ ટકાથી વધારીને ૮૦ ટકા કરાશે.

- કુલ સાત કરોડ નિરક્ષરોને સાક્ષર બનાવવાના આ અભિયાનમાં ૬ કરોડ મહિલાઓ (કન્યાકેળવણી- સ્કૂલ ચલેં હમ)ને સાકાર બનાવાઇ. જેથી વર્તમાન સાક્ષરતા જેંડર ગેપને ૨૧ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી શકાય. આ અભિયાનમાં કેન્દ્ર તથા રાજ્યોની હિસ્સેદારીનો ગુણોત્તર ૭૫:૨૫ રહેશે જ્યારે પૂર્વોત્તર રાજ્યો માટે આ ગુણોત્તર ૯૦:૧૦ રહેશે.

GPSC Class 1/2 Exam

GPSC Class 1/2 Exam

Note: I'll provide all details (tips, online tests, planner and complete study materials) when GPSC Class 1/2 exam announced. Please don't ask your question related with this exam.

Reference book names and previous years question papers are available at bottom of this page.

  • Educational Qualification: Graduate
Age Limit: 21 to 28 (Relaxation: ST/SC/OBC – 5 years, physically challenged – 10 Years, Female – 5 years)
  • Examination Scheme:
1.     Preliminary Exam 
2.     Main Exam
3.     Interview
  • Preliminary Exam (Two papers - Objective type)
1.     General Studies (150 Marks)
2.     Optional Subject (200 Marks) (One of the following subject)
Subject List for Preliminary Exam:
  1. Economy
  2. English Literature
  3. Arithmetic
  4. Law
  5. Indian History
  6. Geography
  7. Psychology
  8. Political Science
  9. Commerce
  10. Sociology
  11. Agriculture
  12. Mathematics
  13. Gujarati Literature
  14. Public Administration
  15. Philosophy
  16. Medical Science
  17. Animal husbandry and veterinarian science
  18. Zoology
  19. Geology
  20. Physics
  21. Sanskrit Literature
  22. Hindi Literature
  23. Mechanical Engineering
  24. Chemistry
  25. Botany
  26. Electrical Engineering
  27. Civil Engineering
  •  Main Exam (5 papers - Descriptive type)
    1. Gujarati (Compulsory) - 200 Marks
    2. English (Compulsory) - 200 Marks
    3. General Studies (Compulsory) - 200 Marks
    4. Optional Subject - 1 - 200 Marks (One of the following subjects)
    5. Optional Subject - 2 - 200 Marks (One of the following subjects)
Subject List for Main Exam:
  1. Economy
  2. English Literature
  3. Arithmetic
  4. Law
  5. Indian History
  6. Geography
  7. Psychology
  8. Political Science
  9. Commerce
  10. Sociology
  11. Agriculture
  12. Mathematics
  13. Gujarati Literature
  14. Public Administration
  15. Philosophy
  16. Medical Science
  17. Animal husbandry and veterinarian science
  18. Zoology
  19. Geology
  20. Physics
  21. Sanskrit Literature
  22. Hindi Literature
  23. Mechanical Engineering
  24. Chemistry
  25. Botany
  26. Electrical Engineering
  27. Civil Engineering
  28. Management 
Note: Candidate cannot select following sets of subjects.
    1. Public administration with Political science & International relations 
    2. Public administration with Management
    3. Agriculture with animal husbandry and veterinarian science
    4. Management with Commerce & accounts 
    5. Medical science with animal husbandry and veterinarian science
    6. Mathematics with Arithmetic
  • Interview (100 Marks)
Reference Books:
  • GCERT Books (Standard 6 to 12)
  • Standard Newspaper for Current Affairs
  • For Optional Subjects - Graduation level textbooks 

PSI-STI-Assistant Examination Syllabus


PSI-STI-Assistant Examination Syllabus

There are three stages of PSI-STI-Assistant Exam ,Preliminary Examination ,Main Examination, Physical Test and Interview.
 Preliminary Examination:This is called General Ability Test .Syllabus is of 10th std. Level Questions are in both in English and Marathi mediums(multiple choice 150 Questions). The Exam is generally conducted at all district places in Maharashtra.Candidates successful in Preliminary Exam are called for Main Examination. Marks scored in Preliminary Exam are not counted for final selection.Prelim
Preliminary Examination consist of 150 Questions,300 Marks and Timing is 11/2 hours.
Sub-topics of General Studies:
Topic
No.of Questions
1)Indian and World Geography
20
2)Arithmetic
20
3)General Sciences
20
4)History
20
5)Social Reformers
20
6)Indian Polity, Panchayat Raj and Economics
25
7)Current Events
25
Total
150

Main Examination:
The Main Examination has multiple choice type of questions. Syllabus is of MPSC Civil Service Preliminary exam kind.Question Paper is in both English and Marathi medium.
This exam is conducted at 4 places in Maharashtra:Mumbai,Pune , Aurangabad , Nagpur.Students who clear the Main Examination are called for the Physical Test. after which is the Interview.
Paper 1:Total 200 Marks
Marathi
130 Marks
English
70 Marks
Total
200 Marks
(emphasis on grammar,level 10 th Std.)

Sub-topicwise Division of Marks
Paper 2 : General Studies :Total 200 marks
Topic
Marks
Agriculture
25
Science and Engineering
25
Commerce and Economics
25
History,Social Reformers
25
Panchayat Raj,Polity Current Events
25
Statistics
5
Mental Ability
70
Total
200

Physical Test:
After the result of PSI Main Examination there is a Physical Test .
This includes
Pull-Ups
40 Marks
Long Jump
30 Marks
Shortput
30 Marks
Running(800 mtrs.)[in 2.30 mins]
100 Marks
Total 200 Marks


Interview:
Only those who score more than 100 marks qualify for the Interview.
75 Marks for Interview