ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો
ક્રમ | કલમ | ટૂંક વિગત |
| ૧૦૭ | કૃત્યનું દુષ્પ્રેરણ |
| ૧૧૪ | ગુનામાં મદદગારી |
| ૧૨૦-B | ગુનાહિત કાવતરું |
| ૧૨૪-ક | રાજદ્રોહ |
| ૧૪૩ | ગે.કા. મંડળી |
| ૧૪૭ | હુલ્લડ કરવા માટે શિક્ષા |
| ૧૬૦ | બખેડા માટેની શિક્ષા |
| ૧૭૧-છ | ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવુ |
| ૧૭૬ | માહિતી ના આપવી |
| ૧૮૨ | ખોટી માહિતી આપવી |
| ૧૮૮ | રાજ્ય સેવકના હુકમનું પાલન ન કરવુ |
| ૨૦૧ | પુરાવો ગુમ કરવો |
| ૨૧૭ | રાજ્ય સેવક કાયદાના આદેશની અવજ્ઞા કરે |
| ૨૧૮ | રાજ્ય સેવક ખોટું રેકર્ડ-લખાણ બનાવે |
| ૨૨૪ | કસ્ટડીમાંથી આરોપી નાસી જાય |
| ૨૨૫ | રાજ્ય સેવકની ફરજમાં ગફલત |
| ૨૭૩ | ભેળસેળ વાળી વસ્તુ વેચવી |
| ૨૭૭ | જાહેર જળાશયનું પાણી ગંદુ કરવું |
| ૨૯૨ | અશ્લીલ પ્રદર્શન કરવુ |
| ૩૦૨ | ખૂન માટે શિક્ષા |
| ૩૦૪ | શિક્ષણીય મનુષ્યવધ |
| ૩૦૪-ક | બેદરકારીથી મૃત્યુ |
| ૩૦૪-B | દહેજ મૃત્યુ |
| ૩૦૬ | આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા |
| ૩૦૭ | ખૂનની કોશિશ |
| ૩૧૭ | બાર વર્ષથી ઓછી વયના બાળકને અરક્ષિત મૂકી દેવો |
| ૩૧૮ | બાળકનો જન્મ છુપાવવા માટે ત્યજી દેવુ |
| ૩૨૪ | સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી |
| ૩૨૫ | સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી |
| ૩૨૬ | ભયંકર હથિયાર વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી |
| ૩૪૧ | ગેરકાયદે અવરોધ |
| ૩૪૨ | ગેરકાયદે અટકાયત |
| ૩૫૪ | સ્ત્રી પર લાજ લેવાના ઇરાદે હુમલો |
| ૩૬૩ | અપહરણ |
| ૩૬૪ | ધન લઈને બંદીને અપાતી મુક્તિ માટે અપહરણ |
| ૩૬૫ | વ્યક્તિનું અપહરણ |
| ૩૬૬ | લગ્ન કરવાના ઇરાદે સ્ત્રીનું અપહરણ |
| ૩૭૬ | બળાત્કાર માટે શિક્ષા |
| ૩૭૭ | સૃષ્ટિક્રમ વિરુધ્ધના ગુના માટે શિક્ષા |
| ૩૭૯ | ચોરી માટે શિક્ષા |
| ૩૮૦ | ખુલ્લા મકાનમાંથી ચોરી માટે શિક્ષા |
| ૪૫૪ & ૩૮૦ | દિવસની ઘરફોડ ચોરી માટે શિક્ષા |
| ૪૫૭& ૩૮૦ | રાત્રીની ઘરફોડ ચોરી માટે શિક્ષા |
| ૩૯૨ | લુંટ માટે શિક્ષા |
| ૩૯૪ | વ્યથા કરી લુંટ કરવા માટે શિક્ષા |
| ૩૯૫ | ધાડ માટે શિક્ષા |
| ૩૯૯ | ધાડ પાડવાની તૈયારી માટે શિક્ષા |
| ૪૦૬ | ગુનાહિત વિશ્વાસઘાત |
| ૪૦૮ | ભારવાહક દ્વારા વિશ્વાસઘાત |
| ૪૧૧ | ચોરીનો માલ રાખવા માટે શિક્ષા |
| ૪૧૯ | ખોટા નામે ઠગાઈ કરવા બદલ શિક્ષા |
| ૪૨૦ | ઠગાઈ માટે શિક્ષા |
| ૪૨૯ | જાનવરોને નુકશાન કરવા બદલ શિક્ષા |
| ૪૩૬ | ઘર વગેરેને આગથી નુકશાન બદલ શિક્ષા |
| ૪૬૧ | બંધપાત્રને તોડવું |
| ૪૬૫ | ખોટો દસ્તાવેજ બનાવવો |
| ૪૮૯-ક | બનાવટી નોટ કબજામાં રાખવી |
| ૪૯૭ | વ્યભિચાર |
| ૪૯૮-ક | સ્ત્રીના પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ |
| ૫૦૦ | બદનક્ષી |
| ૫૦૬ | જાનથી મારી નાખવાની ધમકી માટે શિક્ષા |
| ૫૦૯ | સ્ત્રી જ્યાં હોય તે એકલી જગ્યામાં પ્રવેશ કરવા બદલ શિક્ષા |
| ૫૧૧ | ગુનાની કોશિશ |
બોમ્બે પોલીસ એક્ટની અગત્યની કલમો
ક્રમ | કલમ | ટૂંક વિગત |
| ૧૦૨ | જાહેર જગ્યામાં અડચણ |
| ૧૦૩ | ફૂટપાથ ઉપર અડચણ |
| ૧૧૦ | જાહેર જગ્યામાં બીભત્સ વર્તન |
| ૧૧૬ | જાહેર બિલ્ડિંગમા બીડી પીવાની મનાઈ |
| ૧૧૭ | સજા વિશે |
| ૧૧૮ | રખડતાં ઢોર બાબતે |
| ૧૨૦ | કારણ વગર બિનઅધિકૃત પ્રવેશ |
| ૧૨૨ | રાત્રી દરમિયાન સંતોષકારક જવાબ ના આપવા બદલ |
| ૧૩૫ | જાહેરનામાનો ભંગ |
| ૧૪૨ | તડીપાર થયેલી વ્યક્તિને હદમાં પ્રવેશ |
| ૧૪૫ | પોલીસ કર્મચારીને કારણ વગર ફરજ પર ગેરહાજર રહેવા બદલ |
જુગાર ધારાની અગત્યની કલમો
ક્રમ | કલમ | ટૂંક વિગત |
| ૧૨ | જાહેરમાં જુગાર રમવા બાબતે |
| ૧૨-અ | વરલી મટકાના જુગાર રમવા બાબતે |
| ૪ & ૫ | ઘરમાં જુગાર રમવા બાબતે |
પ્રોહિબિશન ધારાની અગત્યની કલમો
ક્રમ | કલમ | ટૂંક વિગત |
| ૬૫ | ભઠ્ઠીનો |
| ૬૬ | કબજાનો |
| ૮૧ | ગુનામાં મદદગારી |
| ૮૩ | ગુનાનું કાવતરું |
| ૮૪ | મહેફિલ કેસમાં |
| ૮૫-૧-૩ | પીવા માટે |
| ૮૬ | જગ્યા વાપરવા માટે આપે તેને શિક્ષા |
અન્ય ધારાની અગત્યની કલમો
ક્રમ | કલમ | ટૂંક વિગત |
બાળલગ્ન ધારા |
| ૩&૪&૫ | નાની ઉંમરે છોકરા-છોકરીનાં લગ્ન કરાવે તો છોકરા, છોકરી, માતાપિતા તેમજ ગોરમારાજને સજાની જોગવાઈ |
પ્રાણીઓ પ્રત્યે ઘાતકીપણાનો કાયદો |
| ૧૧ | પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરવા બાબતે |
હથિયાર ધારા |
| ૨૫ | વગર લાઇસન્સે હથિયારનો ઉપયોગ કરવા બદલ શિક્ષા |
| ૨૭ | હથિયારનો ગેરકાયદે ઉપયોગ કરવો |
| ૩૦ | લાઇસન્સનો ભંગ કરવા બદલ શિક્ષા |
એક્સપ્લોઝિવ એક્ટ |
| ૪ & ૫ | સ્ફોટક પદાર્થ ગેરકાયદે કબજામાં રાખવા બદલ |
ફોરેસ્ટ ધારા |
| ૪૧&૪૨&૬૨ | વગર મંજૂરીએ પ્રતિબંધિત એરિયામાંથી જંગલ ખાતાની મિલકત લઈ જવા બદલ |
એટ્રોસિટી એક્ટ |
| ૩-૧-૧૦ | જાહેરમાં અનુ. જાતિ / જનજાતિનું અપમાન કરવા બદલ |
| ૩-Z-૫ | જાહેરમાં અનુ. જાતિ / જનજાતિ પ્રત્યે ભારે ગુના આચરવા બદલ |
માનસિક અસ્થિરતા કાયદો |
| ૨૩ | માનસિક રીતે અસ્થિર વ્યક્તિને માટે |
જુદા જુદા કાયદાઓની અગત્યની જોગવાઈઓ
(૧) મુંબઈ પોલીસ અધિનિયમ
માથા ભારે વ્યક્તિને હદપાર કરવા અંગે, કલમ-પ૬
દોષિત ઠરેલી વ્યક્તિને હદપાર કરવા અંગે, કલમ-પ૭
લોકો પ્રત્યે પોલીસની ફરજો, કલમ-૬૬
બિનવારસી મિલકત તાબામાં લેવાની સત્તા, કલમ-૮ર
રસ્તા ઉપર અડચણ કરવા અંગે કલમ-૯૯થી ૧૦૪
સાર્વજનિક જગ્યામાં ત્રાસદાયક કૃત્ય કરવા, કલમ-૧૦પ
જાહેરમાં નિર્લજ્જપણે વર્તન કરવું, કલમ- ૧૧૦
રસ્તામા આવતા-જતા લોકોને ત્રાસ આપવો, કલમ-૧૧૧
સુલેહનો ભંગ કરવાના ઇરાદાથી ગેરવર્તન કરવું, કલમ-૧૧ર
રસ્તામાં કે નજીક અપકારક કૃત્ય કરવા, કલમ-૧૧પ
જાહેર મકાનમાંની નોટિસનો અનાદર કરવો, કલમ-૧૧૬
કલમનો ભંગ કરવા બદલ રૂ. ૧૧૦ સુધી દંડની શિક્ષા થઈ શકે છે,કલમ-૧૧૭, કલમ ૯૯થી ૧૧૬
આગના ભયની ખોટી ખબર આપવી, કલમ-૧ર૧
અધિકાર વગર હથિયાર બાંધીને ફરવુ, કલમ-૧ર૩
મુજબ કરેલા નિયમોનો ઉલ્લઘન કરવા અંગે, કલમ-૧૩૧, કલમ-૩૩
(ર) મુંબઈ નશાબંધી ધારો
પરમિટ વગર કેફી પીણું પીવું, કલમ-૧૩૧, કલમ,૩૩
દેશી-વિદેશી દારૂ કબજામાં રાખવો, કલમ-૬૬(૧)બી, ૬પએઇ
(૩) શસ્ત્ર અધિનિયમ ૧૯પ૯
લાઇસન્સ વગર અગ્નિ શસ્ત્ર ( હથિયાર ) કબજામાં રાખવું, કલમ-રપ(૧-ખ)(ક)
લાઇસન્સ વગરની વ્યક્તિ પાસેથી હથિયાર ખરીદવું કે, લાઇસન્સ વગરની વ્યક્તિને હથિયાર વેચવું, કલમ-ર૯(એ)(બી)
નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાઇકો-ટ્રોપીક સબ-સ્ટન્સિઝ એક્ટ ૧૯૮પ
અફીણ ,પોષ ડોડા, ભાંગના છોડ, ગાંજાના છોડ વાવેતર અથવા કબજામાં રાખવા અંગે, કલમ-૧પથી ર૭ તથા ર૭(એ)