રસીઓની ઉપયોગીતા અને અનિવાર્યતા વિશે આપણે બધા જાણીએ જ છીએ. આ રહ્યા એ મહાન ડોક્ટર અને વૈજ્ઞાનિકો કે જેમના સખત પરિશ્રમના ફળ સ્વરૂપે આજનો સમાજ અને આવનારી પેઢીઓ રોગમુક્ત રહી શકી છે અને રહેશે.
| એડવર્ડ જેનર - શીતળાની રસીના શોધક | |
| લુઈ પાશ્ચર - હડકવા ની રસીના શોધક | |
| આલ્બર્ટ કામેટ - બીસીજી ની રસીના શોધક | |
| કેમીલે ગ્વારીન - બીસીજી ની રસીના શોધક | |
| આલ્બર્ટ સાબીન - પોલિયો ટીપાના શોધક | |
| જોન્સ સોક - પોલિયો ઈંજેક્શન ના શોધક | |
| એમીલે બેરીંગ - ડી.પી..ટીની રસીના શોધક | |
| બરુચ એસ. બ્લુમબર્ગ - હીપેટાઈટીસ બીની રસીના શોધક | |
| જેમ્સ એંડરસન - ઓરીની રસીના શોધક | |
| મોરી હીલમેન - હીબ- એમએમ.આર.- હીપેટાઈટીસ એ – અછબડા મેનિનજાઈટીસ- વિ. આઠ રસીના શોધક | |
| ઈયાન ફ્રેઝર - એચ.પી.વી. રસીના શોધક | |
| પોલ ઓફ્ફીટ - રોટા વાઈરસ રસીના શોધક |
No comments:
Post a Comment